Posts

Showing posts from February, 2026

Review writing

Experts lecture economics - review      આજે મેં ઇકોનોમિકનો  એક્સપર્ટ લેક્ચર અટેન્ડ કર્યો.જે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે યોજવામાં આવ્યો હતો. સ્કૂલ ઓફ આર્ટસ અને કોમર્સ ના પ્રિન્સિપાલ અમિતકુમાર ધોળકિયા સર અને ઇકોનોમિક ના પ્રોફેસર રાઠોડ રાજુ સર, મીત સર, ગિરીશ સર અને ભરત સર ઉપસ્થિત રહ્યા હતા.     આ એક્સપર્ટ લેક્ચર માં આસિસ્ટન પ્રોફેસર હેમિલ્ટન મહીડા મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. જેવો એ ખૂબ સરળ ભાષા માં બજાર ના માળખાં(Marketing Structure)વિશે માહિતી આપી હતી. એમનો લેક્ચર ખૂબ જ રસપ્રદ રહ્યો હતો.      આ લેક્ચર માં તેમણે બજાર ના માળખાં ને સમજાવ્યું હતું.તેમાં, બજાર એટલ શું?,ખર્ચ ના ખ્યાલો અને આવક વિશે માહિતી આપી, પૂર્ણ હરીફાઈ નો અર્થ અને લક્ષણો ની ચર્ચા કરી હતી. માંગ અને પુરવઠો વિશે પણ થોડી માહિતી આપી હતી.  •ખર્ચના ખ્યાલોના પ્રકારો: 1. સ્થિર ખર્ચ  2.અસ્થિર ખર્ચ  3. કુલ ખર્ચ  4. સરેરાશ ખર્ચ  5. સીમાંત ખર્ચ  • પૂર્ણ હરીફાઈ ના અર્થ અને લક્ષણો:  1.અસંખ્યા વેચનારા અને ખરીદનારા  2. સમાનગુણી વસ્તુઓ...